News of Tuesday, 3rd February 2026
મહાશિવરાત્રી મેળાની તૈયારીઃ દામોદર કુંડ ર દિવસ બંધ રહેશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૩: જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને સાફ-સફાઇ કરવાની હોવાથી દામોદર કુંડ આજથી ર દિવસ શ્રધ્ધાળુઓ માટે બંધ રહેશે. પિતૃકાર્ય સહિતના કાર્યો ર દિવસ નહી થઇ શકે. પ ફેબ્રુઆરીથી દામોદર કુંડ ફરી ખુલ્લો મુકાશે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
