<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

પોરબંદર : ગાંધી નિર્વાણ દિને પુષ્‍પાંજલી અર્પતા અર્જુનભાઇ

પોરબંદર : તા. ૩૦ જાન્‍યુઆરી,  રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીના ૭૯મા નિર્વાણ દિવસ નિમિત્તે તેમના જન્‍મસ્‍થળ કીર્તિમંદિર,  ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રાર્થના સભા પુર્વે  વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ કીર્તિમંદિરની  મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી અને રાષ્‍ટ્રપિતાના આદર્શોને સ્‍મરણ કર્યા હતા. તે તસ્‍વીર (તસ્‍વીરઃ પરેશ પારેખ-પોરબંદર) 

 

(1:30 PM IST)