News of Saturday, 24th January 2026
જામનગરમાં બનેવીની હત્યા કરનાર સાળા અને તેના મિત્રની સાત દિવસના રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલ વંડાફળીમાં આદિનાથ એવ્ન્યુમાં પ્રેમ લગ્નના મનદુઃખમાં બનેવી નિલય કુંડલિયાને મોતને ઘાટ ઉતારનાર સાળો મનીષ જેરામભાઈ મોરી અને તેનો મિત્ર સોહિલ સલીમભાઈ ઓઢા સીટી એ ડિવિઝન પોલીસે જામકંડોળા નજીકથી સાતોદડ પાસેથી લીધા હતા અને સાત દિવસની રિમાન્ડ ની માગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
