<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

ભાવનગરના ઘોઘા પોલીસ સ્‍ટેશનના પીએસઓ દિગ્‍વિજયસિંહ ગોહિલનો આપઘાત

આપઘાતના કારણ અંગે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૩ :.. ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્‍ટેશનના પીએસઓએ ઝરેી દેવા પી આત્‍મહત્‍યા વાળી લીધી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્‍ટેશનમાં પીએસઓ તરીકે ફરજ પર હાજર હે. કો. દિગ્‍વીજયસિંહ ગોહિલેએ કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયેલ જયાં સારવાર દરમિયાન તેનું દરમિયાન થયું મોત નિપજયું હતું. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:30 AM IST)