<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ભાવનગરમાં યુવતીને મેસેજ કરવાને ભારે પડયુ: અકવાડામાં યુવકની હત્યા

2 ગાડીમાં આવેલા લોકોએ હુમલો કર્યો: ગંભીર રીતે ઈજા થતા સારવાર દરમિયાન યુવકનું મોત થયુ

ભાવનગર: શહેરના અકવાડા વિસ્તારમાંયુવકની હત્યા થઇ છે. યુવતીને મેસેજ કરતો હોવાથી બબાલ થઈ હતી. સમાધાન કરવા બોલાવી જીવલેણ હુમલો થયો. 2 ગાડીમાં આવેલા લોકોએ હુમલો કર્યો. ગંભીર રીતે ઈજા થતા સારવાર દરમિયાન યુવકનું મોત થયુ. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.

(2:29 PM IST)