<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર અને સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્‍ટેડ આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાની અટકાયત કરતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમની કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક  નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના લિસ્ટેડ બુટલેગર તથા સાતેક માસથી સંગઠીત ગુન્હાહિત ગેંગના લીડર ઇનામી વોન્‍ટેડ આરોપી ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્‍સ્પેક્ટર કૃણાલ એમ.પટેલ ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢ નાઓને સુચના કરેલ હોય જે આધારે ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. કૃણાલ એમ.પટેલ દ્વારા સતત ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્‍ટેલ્સીજન્‍સ આધારે આરોપી ધીરેન કારીયાની છુપાવવાની તમામ સંભવિત જગ્યાઓ તથા સાગરિતોની તપાસમાં રહી શોધી કાઢવા પુરતા પ્રાયાસો હાથ ધરવામાં આવેલ જે પ્રયત્નોના અંતે આરોપી ધીરેન કારીયા રાજસ્થાન રાજ્યના અજમેર ખાતે હોવાની બાતમી હકીકત મળતા તાત્કાલીક ક્રાઇમ બ્રાન્‍ચના પો.સ.ઇ.શ્રી ડી.પી.ભાટી તથા પો.કોન્‍સ.ગવરાજસિંહ અહાડા તથા દેવેનભાઇ સિંધવ તથા અરવિંદભાઇ સોલંકી તથા જયેશભાઇ બાંભણીયા નાઓની તાત્કાલીક ટીમ બનાવી રાજ્સ્થાન ખાતે રવાના કરી મજકુર ઇસમ અજમેર જિલ્લાના આદર્શન નગર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી મળી આવતા હસ્તગત કરી અત્રે લાવી રજુ કરતા ધોરણસર કાર્યવાહી કરેલ છે.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ટોપ- ૨૫ લીસ્ટ પૈકીનો લીસ્ટેડ બુટલેગર ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયા રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.૮૦૧, જૂનાગઢ જી. જૂનાગઢ વાળો પોતાના ગુનેગાર સાગરીતો સાથે મળીને હરીયાણા, રાજસ્થાન, પંજાબ, દમણ રાજ્યમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેર-ફેર કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક સંગઠીત ગુના આચરતી ટોળકી બનાવેલ છે. આ ટોળકીના મુખ્ય સુત્રધાર ધીરેન ઉર્ફે ડી.કે. અમૃતલાલ કારીયાએ મોટો આર્થિક નફો  મેળવવા ગે.કા. રીતે બહારના રાજયમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વિપુલ પ્રમાણમાં મંગાવી તેની હેરફેર કરવા માટે એક ગેંગ ઉભી કરેલાનુ જણાઇ આવતા ધીરેન કારીયા સહીત ૮ આરોપી વિરુધ્ધ જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (G.C.T.O.C.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧)(૨) તથા કલમ-૩(૨) તથા કલમ-૩(૪) મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ તેમજ અગાઉ કુલ-૮ ઇસમોને અટક કરવામા આવેલ.

• (૧)  ધીરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા, રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ,  બ્લોક  નં.૮૦૧, જૂનાગઢ જી. જૂનાગઢ

 

 ગુજસીટોક ધારા હેઠળ અગાઉ અટક કરેલ આરોપીઓના નામ, સરનામાઃ- 

• (૧)    ઉદય નરોતમભાઇ દવે, રહે. જુનાગઢ, દિપાલી પાર્ક, બ્લોક નં.૭, ઝાંઝરડા રોડ

• (૨) વિપુલ ઉર્ફે ભૂપત ઉર્ફે કડી સુરાભાઇ સુત્રેજા, રહે.ધંધુસર તા.વંથલી જી. જૂનાગઢ

• (૩) અજય સ/ઓ રૂડાભાઇ મેરામણભાઇ કોડીયાતર, રહે. જુનાગઢ, ગાંધીગ્રામ ગ્રોફેડ મીલ

પાસે નકલંક નેસમાં, મુળ ગામ બાંટવા, ભીમનાથ રોડ, તા.માણાવદર   

• (૪) સમીર સ/ઓ ડોસાભાઇ લખમણભાઇ કોડીયાતર, રહે. જુનાગઢ ગાંધીગ્રામ ગ્રોફેડ મીલ પાછળ, નકલંકપરા વિસ્તાર

• (૫) ભાવેશ ઉર્ફે ભાવલો માલદેભાઇ કુંભાભાઇ બંધીયા, રહે. જુનાગઢ, બાયપાસ રોડ,    શ્રીનાથનગર સોસાયટી બ્લોક નં.૧૭  હીરેનભાઇ જોષીના મકાનમાં ભાડેથી

• (૬) કીરીટ ઉર્ફે કીડો ભગાભાઇ છેલાણા, રહે. જુનાગઢ, ગાંધીગ્રામ, સીંધી સોસાયટી

• (૭) ભુપત પુંજાભાઇ કોડીયાતર રહે. જુનાગઢ, ગાંધીગ્રામ, ધરમ અવેડા સામે, જૂનાગઢ  

• (૮) પરમ ધીરેન કારીયા, રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ,  બ્લોક  નં.૩૦૩, જૂનાગઢ 

 

 અટકાયત કરેલ  ગુન્હાની વિગતઃ- 

 (૧) ભેંસાણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૭૨૫૦૩૫૧/ ૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૧૧૬(બી), ૯૮(૨) તથા બી.એન.એસ.–૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨)મુજબ મુજબ

 ગુન્હામાં વોન્ટેડઃ - 

 (૧) સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ની ક.-૩(૧)ની પેટા(૧)(૨) તથા ક.-૩(૨) તથા ક.-૩(૪) મુજબ

 (૨) એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૪૮૪/૨૦૨૫ પ્રોહી ક. ૬૫એએ, ૮૧ મુજબ 

 (૩) વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૪૦૫૨૫/૨૦૨૪ પ્રોહી ક. ૬૫(એ), (ઇ),૧૧૬(બી) મુજબ

 

 

ધિરેન ઉર્ફે ડી.કે. ઉર્ફે ડી.કે.શેઠ અમૃતલાલ કારીયા, રહે. રાયજીબાગ, નોબલ પ્લેટેનીયમ, બ્લોક નં.૮૦૧, જૂનાગઢ જી. જૂનાગઢ

 

 

આરોપીઓની ગુન્હાહિત ઇતિહાસ

અનું પો.સ્ટે./ગુ.ર.નં./કલમ

1. એ.ડીવી.પો.સ્ટે.ગુ.ર.નં. થર્ડ -૫૩૨/૨૦૧૫ પ્રોહી ક.૬૫એઇ, ૮૧, ૯૮, ૯૯  

2. જેતપુર તાલુકા પો. સ્ટે.ગુ.ર.નં. થર્ડ ૦૩૨૭/૨૦૧૫ પ્રોહી કલમ ૬૫એઇ વિ.  

3. જેતપુર તાલુકા પો.સ્ટે ગુ.ર.નં.થર્ઙ.૫૨૧૨/૨૦૧૬ પ્રોહી.ક.૬૫એઇ વિ. 

4. દેવભુમી દ્વારકા વાડીનાર મરીન પો.સ્ટે. થર્ડ ૧૨૫/૨૦૧૬ પ્રોહી.ક.૬૫એઇ વિ. 

5. જામનગર જામજોધપુર પો.સ્ટે. ગુ.ર.નં.થર્ડ ૯૨/૨૦૧૭ પ્રોહી કલમ ૬૫ઇ વિ. 

6. સી.ડીવી.પો.સ્ટે.ગુ.ર.નં.થર્ડ. ૫૦૮૪/૨૦૧૭ પ્રોહી એકટ ૬૫એઇ, ૯૮(૨) 

7. અમદાવાદ વટવા પો.સ્ટે.ગુ.ર.નં. થર્ડ. ૫૭૧૭/૨૦૧૭ પ્રોહી.ક.૬૫ઇ, ૧૧૬બી 

8. રાજકોટ ગ્રામ્ય ગોંડલ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૩૧૭/૨૦૧૭ પ્રોહી ક.૬૫ઇ 

9. જુનાગઢ તાલુકા પો.સ્ટે.ગુ.ર.નં. થર્ડ ૨૬૬/૨૦૧૭ પ્રોહી. ક. ૬૫(ઈ) ,૮૧ વિ. 

10. રાજકોટ ગ્રામ્ય ગોંડલ સીટી પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૬૧૨/૨૦૧૭ પ્રોહી.ક.૬૫ઇ 

11. મોરબી તાલુકા પો. સ્ટે.ગુ.ર.નં. થર્ડ ૫૧૦૫/૨૦૧૮ પ્રોહી ક.૬૫ઇ વિ. 

12. રાજકોટ ગ્રામ્ય વીરપુર પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૨૮/૨૦૧૮ પ્રોહી.ક.૬૫ઇ વિ.

13. રાજકોટ ગ્રામ્ય વીરપુર પો.સ્ટે. ગુ.ર.નં.થર્ડ ૨૯/૨૦૧૮ પ્રોહી ક- ૬૫ઇ

14. બી ડીવી.પો.સ્ટે. સે.૪૯/૧૮ ઇ.પી.કો. ક.૩૩૬, ૨૦૧ તથા ૨૫(૧)બીએ,૨૯

15. રાજકોટ ગ્રાામ્ય પાટણવાવ પો.સ્ટે. થર્ડ-૫૦૨૩/૨૦૧૮  પ્રોહી ક. ૬૫એઇ

16. વંથલી પો. સ્ટે.ગુ.ર.નં. થર્ડ ૫૦૭૦/૨૦૧૮ પ્રોહી ક.૬૫ઇ

17. જુનાગઢ તાલુકા પો. સ્ટે.ગુ.ર.નં. થર્ડ-૧૧૦/૨૦૧૮ પ્રોહી ક. ૬૫ઇ, ૮૧ મુજબ

18. રાજકોટ ગ્રામ્ય વીરપુર પો.સ્ટે.ફ.૧૦/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૬૫, ૪૬૭, ૪૬૮ 

19. રાજકોટ ગ્રામ્ય વીરપુર પો.સ્ટે. ફ.૧૧/૨૦૧૮ ઇ.પી.કો.ક.૪૬૫, ૪૬૭, ૪૬૮ 

20. મોરબી તાલુકા પો.સ્ટે.ફ.૪૬/૨૦૧૮ ઇ.પી.કો ક. ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિ.  

21. પાટણવાવ પો. સ્ટે.ફ.૧૫/૨૦૧૮ ઇ.પી.કો.ક.૧૨૦(બી), ૪૬૭, ૪૬૮, ૪૭૧ વિ.

22. એ ડીવી.પો.સ્ટે.ફ.૧૯૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૫૦૪, ૩૪  વિ.

23. વંથલી પો.સ્ટે. ગુ.ર.નં. થર્ડ ૧૧૮/૨૦૧૯ પ્રોહી ક.૬૫ઇ,૯૮(૨), ૮૧

24. વંથલી પો.સ્ટે. થર્ડ ૧૩૫/૨૦૧૯ પ્રોહી ક.૬૫ઈએ, ૯૮ (૨), ૮૧, ૮૩ 

25. કેશોદ પો.સ્ટે.થર્ડ ૧૭૬/૨૦૧૯ પ્રોહી ક. ૬૫ઇ વિ. તથા ઇ.પી.કો.ક.૪૬૫ વિ. 

26. જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ફ.૩૧૨/૧૯  પ્રોહી ક.૬૫ઇ તથા ઇ.પી.કો. ક.૪૬૫ વિ

27. જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૦૩૦૨૫૨૦૦૦૨૦/૨૦ પ્રોહી ક. ૬૫(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨) તથા ઇ.પી.કો. ક.૪૬૫ મુજબ

28. માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૭૨૦૦૦૮૫/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫ઈ, ૧૧૬(૨‌)બી

29. માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૭૨૦૦૦૮૬/૨૦૨૦ પ્રોહી ક.૬૫ઈ વિ.    

30. કેશોદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૫૧/૨૦ ઇ.પી.કો. ક. ૪૧૮, ૧૪૯, ૪૨૦, ૪૬૫   

31. માણાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૭૨૦૦૧૯૩/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ, ૧૧૬(૨)બી મુજબ

32. દિલ્હી પોલીસના સ્પેસ્યલ સેલ પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૮૯/૨૦૨૦ ઇ.પી.કો.ક. ૪૧૯, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪, ૧૨૦(બી) તથા પાસપોર્ટ એકટ ક.૧૨ 

33. એ ડીવીઝન પો. સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૦૩૧૮૮/૨૦૨૦ પ્રોહી ક.૬૬(૧)

34. વંથલી પો.સ્ટે.૭૮૯/૨૦ પ્રોહી ક.૬૫ઇ, ૮૧, ૯૮(૨) તથા ઇ.પી.કો.ક.૨૦૧ 

35. જેતપૂર સીટી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૨૨૧૧૦૩૭/૨૦૨૧  પ્રોહી કલમ ૬૫એ,ઇ,એફ, ૮૧, ૮૩, ૧૧૬(બી), ઇ.પી.કો કલમ ૪૫૬, ૪૭૧, ૨૦૧ મુજબ

36. જેતપૂર સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૨૨૨૧૧૦૩૮/૨૦૨૧ પ્રોહી ક.૬૫એઇ 

37. જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૬૩/૨૨ પ્રોહી ક.૬૫ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) 

38. બાટવા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૬૨૨૦૧૬૪/૨૨ પ્રોહી.ક. ૬૫એ-ઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬(બી) તથા ઇ.પી.કો. ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબ

39. દેવભુમી દ્વારકા જામ ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૪૦/૨૨ પ્રોહી ક.૬૫ઇ 

40. દેવભુમી દ્વારકા જામ ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૪૧/૨૨ પ્રોહી ક.૬૫ઇ 

41. દેવભુમી દ્વારકા કલ્યાણપૂર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૫૦૦૩૨૨૧૦૯૦/૨૦૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬(બી), ૮૧, મુજબ

42. દેવભુમી દ્વારકા કલ્યાણપૂર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૮૫૦૦૩૨૨૧૦૯૧/૨૨ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬(બી), ૮૧, ૯૮(૨)

43. જામજોધપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૨૦૨૬૨૨૦૯૮૬/૨૦૨૨  પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧ 

44. સી ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૦૪૨૨૦૬૬૬/૨૦૨૨ પ્રોહી ક.૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨) તથા ઇ.પી.કો.ક. ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૨૦, ૩૪ મુજબ

45. ગાંધીનગર ચીલોડા પો.સ્ટે.નં.૧૧૨૧૬૦૦૬૨૩૦૦૩૮/૨૦૨૩  પ્રોહી ક.૬૫એ,ઇ

46. કુતીયાણા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૪૨૩૦૦૩૧/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ઇ, ૧૧૬બી, ૯૮(૨),૮૧, ૮૩ મુજબ          

47. અમરેલી જીલ્લાના બગસરા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૦૧૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એ,ઇ, ૧૧૬(બી) ૮૧, ૮૩, ૯૮(૨) મુજબ

48. કચ્છ પુર્વના સામખીયાળી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૧૨૩૦૦૪૩/૨૦૨૩ પ્રોહી ક.૬૫એ,ઇ, ૮૧, ૮૩, ૯૮(૨) ઇ.પી.કો. ક. ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ ૧૨૦(બી) 

49. જુનાગઢ તાલુકા પો. સ્ટે. ગુ.ર.નં.૦૧૩૭/૨૦૨૩  પ્રોહી ક.૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨) તથા ઇ.પી.કો. ક. ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૨૦, ૩૪, ૧૯૬, ૨૦૧

50. વિરપુર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૩૦૦૧૨૩૦૧૦૯/૨૦૨૩  પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી

51. જુનાગઢ તાલુકા પો. સ્ટે. ૧૧૨૦૩૦૨૫૨૩૦૧૯૪/૨૩ પ્રોહી કલમ- ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨)

52. ભાવનગર વલ્લભીપુર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૬૫૨૩૦૧૬૦/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧, ૮૩ 

53. જુનાગઢ બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૩૦૨૧૩/૨૦૨૩ પ્રોહી કલમ- ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી  

54. રાજકોટ ગ્રામ્ય પડધરી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૩૦૪૨૨૩૦૧૬૭/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨), ૧૧૬બી મુજબ

55. મોરબી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૩૨૩૦૫૪૩/૨૦૨૩ પ્રોહી ક.૬૫એઇ, ૮૧, ૮૩, ૯૮(૨),૧૧૬બી તથા ઇ.પી.કો ક.૪૬૫, ૪૬૭, ૪૬૮ 

56. એ ડીવી. પો.સ્ટે.  ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૩૨૪૦૪૯૩/૨૪ ઇ.પી.કો. ક. ૪૧૯, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા પાસપોર્ટ એકટ ૧૨(૧)બી મુજબ

57. બી ડીવીઝન પો. સ્ટે. સે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૨૪૨૪૦૫૫૧/૨૦૨૪ પ્રોહી કલમ- ૬૬(૧)બી તથા બી.એન.એસ. ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ મુજબ

58. ભેંસાણ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૭૨૫૦૩૫૧/૨૦૨૫ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૧૧૬(બી), ૯૮(૨) તથા બી.એન.એસ.–૨૦૨૩ ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨)મુજબ મુજબ

59. સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૦૪૨૫૦૨૦૧/૨૦૨૫ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ની ક.-૩(૧)ની પેટા(૧)(૨) તથા ક.-૩(૨) તથા ક.-૩(૪) મુજબ

60. એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૪૮૪/૨૦૨૫ પ્રોહી ક. ૬૫એએ, ૮૧ મુજબ

61. વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૪૦૫૨૫/૨૦૨૪ પ્રોહી ક. ૬૫(એ), (ઇ),૧૧૬(બી) મુજબ

(6:09 PM IST)