તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th December 2025
જૂનાગઢમાં GST વિભાગનું જ્વેલર્સ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું: વેપારીઓમાં ફફડાટ
લગભગ ત્રણ કલાકથી વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલુ : તમામ જરૂરી દસ્તાવેજો અને વ્યવસાયિક રેકોર્ડની તપાસ

જૂનાગઢ શહેરમાં GST વિભાગ દ્વારા જ્વેલર્સ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જવેલર્સમાં સર્ચ શરૂ કરાયું છે અને લગભગ ત્રણ કલાકથી વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલુ છે.
માહિતી મુજબ, આ સર્ચ બે દિવસથી સતત ચાલી રહ્યું છે, જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. GST ટીમ તમામ જરૂરી દસ્તાવેજો અને વ્યવસાયિક રેકોર્ડની તપાસ કરી રહી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
