તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th December 2025
જુનાગઢ એ ડીવીઝન અને માંગરોળ પો. સ્ટે.ના એન.ડી.પી.એસ. ચાર્ટર મુજબના આરોપીને મધ્ય પ્રદેશના મન્સોરમાં ઝડપાયા

જુનાગઢ તા. ર૪: એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૨૦૪૮૮ એન.ડી.પી.એસ. એકટ- ૮(સી), ૨૨(સી), ૨૦ મેકેડ્રોન ડ્રગા ૨૩૩.૭૮ ગ્રામ કિ.રૂ.૨૩,૩૭,૮૦૦/- નો મુદામાલ તથા માંગરોળ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૪૮૨૪૦૦૨૨ એન.ડી.પી.એસ એકટ- ૮(સી), ૨૦(બી)(ર)(બે), દર(બી) મેકેડ્રોન ડ્રલ ૩.૫૮૦ ગ્રામ કિ.રૂ.૩૫,૮૦૦/-, ઓપીએટ ૩,૦૨૦ ગ્રામ કિ.રૂ.૧૫,૧૦૦/-, ચરસ ૩.૮૧૦ ગ્રામ કિ.રૂ.૫૭૧.૫/-, ગાંજો ૦૧.૨૫૦ ગ્રામ કિ.રૂ.૯૧૨.૫/- ના મુદામાલ ચાર્ટર મુજબના નાસતા ફરતા આરોપીને શોધવા માટે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ આર કે પરમાર ધારા ટીમ બનાવી શોધખોળ શરૂ કરવામાં આવેલ હતી દરમ્યાન હકિકત મળેલ કે, ઉપરોકત આરોપી રફીકખાન ઉર્ફે રફીકલાલા અંગદરશાહખાન પઠાણ, ઉ.વ.૪૧ રહે.ગામ અભેપુર, મુસ્તફા મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજય રાજસ્થાન વાળી મધ્યપ્રદેશના મન્સોર ખાતે હોય જેથી ઇ.ચા. પોલીશ અધિકડશ્રી પી.સૌ.ઠક્કર સાહેબને ઉપરોકત હકિકતથી માહિતગાર કરી એક ટીમ બનાવી રવાના કરેલ અને મધ્યપ્રદેશના મન્સોર ખાતેથી રફીકખાન ઉર્ફે રફીકલાલ્ય અંગદરશાહખાન પઠાણને જુનાગઢ એસ.ખો.જી. ખાતે લઇ ખાવી જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૨૦૩૮૮ એન.ડી.પી.એસ. એકટ- ૮(સી), રાસી), ૨૦ મુજબના ગુનાના કામે અટક કરેલ છે.
એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. આર.કે.પરમાર તથા પોલીસ સંબ ઇન્સ. શ્રી એ.એચ.માપવાથાઈ તથા એસ.ઓ.જીના બે.એસ.બાઈ જીતેન્દ્રસીંહ વોહાણ તથા પો.હેડ કોન્સ. પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલમ, તથા હાહેડ કોન્સ જયેશભાઇ બકોત્રા વિગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલ હતો.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
