તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
અમરેલીના ચાપાથળ શેત્રુંજી નદીના પટમાં સૌથી મોટા રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ: મોટી સંખ્યામાં વાહનો ઝડપાયા
રેતી ચોરીના વાહનો 60 લાખ કરતાં વધુ વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 JCB, 1 લોડર સહિત 10 કરતાં વધુ વાહનો ખનન કરતા ઝડપાયા

અમરેલીઃ તાલુકાના ચાપાથળ શેત્રુંજી નદીના પટમાં સૌથી મોટા રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ થયો છે. નદીના પટમાં ગેરકાયદેસર ખનન કરતા મોટી સંખ્યામાં વાહનો ઝડપાયા છે.
રેતી ચોરીના વાહનો 60 લાખ કરતાં વધુ વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. 6 ડમ્પર, 1 ટ્રેક્ટર, 2 JCB, 1 લોડર સહિત 10 કરતાં વધુ વાહનો ખનન કરતા ઝડપાયા છે.
તાલુકા PI ઓમદેવસિંહ જાડેજાએ શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી ઝડપી પાડી છે. અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે.
શેત્રુંજી નદીના પટમાં રેતી ચોરીની ફરીયાદો વધતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ નિષ્ક્રિય છે. અમરેલી તાલુકા પોલીસની ટીમ દ્વારા શેત્રુંજી નદીના પટમાં ચાલતા રેતી ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
(1:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
