તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના PI એમ.વી. પટેલને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કરાયા
કાર્તિક પૂર્ણિમાના મેળાના મહત્વના સમયમાં PI પટેલ અધિકારીઓને જાણ કર્યા વગર જ બીમારીની રજા પર ઉતરી ગયા હતાં

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના PI એમ.વી. પટેલને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ આ કાર્યવાહી અમલમાં મૂકી છે. માહિતી મુજબ, કાર્તિક પૂર્ણિમાના મેળાના મહત્વના સમયમાં PI પટેલ અધિકારીઓને જાણ કર્યા વગર જ બીમારીની રજા પર ઉતરી ગયા હતાં. ફરજ પર બેદરકારી અને વહીવટી ગેરશિસ્ત સામે પોલીસે કડક વલણ અપનાવતા તેમના સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો છે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
