તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th November 2025
સાયલા નજીક સુદામડા પાસે ગમખ્વાર અકસ્માત : ડમ્પર નીચે કચડાતાં માસુમ બાળકીનું કરૂણ મોત
અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક સુદામડા ગામ પાસે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે બેદરકારીથી વાહન ચલાવતા એક બાળકીને અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં ડમ્પરનું ટાયર બાળકી પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે સઘન શોધખોળ અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
