News of Thursday, 27th November 2025
જામકંડોરણા તાલુકા ચિત્રાવડ ગામ અને ખાટલી વચ્ચે ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા બેને ઈજા
બે મોટરસાયકલ પર સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી 108 દ્વારા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા તાલુકા ચિત્રાવડ ગામ અને ખાટલી વચ્ચે ટ્રેકટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા બેને ઈજા પહોંચી છે
જામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ખાટલી વચ્ચે ટ્રેક્ટર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી હતી
ઈજાગ્રસ્ત ને 108 મારફત ધોરાજીની સરકારી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા અને બન્ને મોટરસાયકલ પર સવાર વ્યક્તિઓન પગમાં ગંભીર ઈજા પહોંચી હતી
ઈજાગ્રસ્ત બન્ને વ્યક્તિ ઓ જામનગર જિલ્લાનાં ગામમાં રહેતા હોય તેથી વધુ સારવાર અર્થે જામનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવવા અંગે જામકંડોરણા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
