તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
મોરબીના દલવાડી સર્કલે જર્જરિત નાળાનું કામ શરુ કર્યું, ચાલુ કામે સેન્ટીંગ કામ તૂટતા કામ અટકી ગયું
ફરીથી કામ અટકી પડતા સ્થાનીકોમાં નારાજગી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના દલવાડી સર્કલે કેનાલ પર આવેલ નાલુ જોખમી હાલતમાં હોવાથી લત્તાવાસીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ બાદ આખરે તંત્રને જવાબદારીનું ભાન થયું હતું અને નાલાનું કામ શરુ કરવામાં આવ્યું હતું જોકે બે દિવસ પૂર્વે કરેલ સેન્ટીંગ તૂટી ગયું છે અને ફરીથી કામ અટકી પડતા સ્થાનીકોમાં નારાજગી જોવા મળી રહી છે.
મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલ પર આવેલ નાલુ જોખમી હાલતમાં હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હતી છતાં બહેરા તંત્રના કાને વાત પહોંચી ના હતી જેથી એક માસ પૂર્વે સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું જે આંદોલન બાદ આખરે તંત્રે કામ શરુ કર્યું સ્થાનિકોના જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે સેન્ટીંગ કામ કરવામાં આવ્યું હતું અને માલ બનાવી નાખવામાં આવ્યો હતો જોકે સેન્ટીંગ કામ નબળું હોવાને કારણે તૂટી ગયુ છે અને કામ અટકાવવામાં આવ્યું છે.મોરબીના દલવાડી સર્કલે જર્જરિત નાળાનું કામ શરુ કર્યું, ચાલુ કામે સેન્ટીંગ કામ તૂટતા કામ અટકી ગયું.
મોરબીના દલવાડી સર્કલે કેનાલ પર આવેલ નાલુ જોખમી હાલતમાં હોવાથી લત્તાવાસીઓએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો જે વિરોધ બાદ આખરે તંત્રને જવાબદારીનું ભાન થયું હતું અને નાલાનું કામ શરુ કરવામાં આવ્યું હતું જોકે બે દિવસ પૂર્વે કરેલ સેન્ટીંગ તૂટી ગયું છે અને ફરીથી કામ અટકી પડતા સ્થાનીકોમાં નારાજગી જોવા મળી રહી છે.
મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલ પર આવેલ નાલુ જોખમી હાલતમાં હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆત કરી હતી છતાં બહેરા તંત્રના કાને વાત પહોંચી ના હતી જેથી એક માસ પૂર્વે સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું જે આંદોલન બાદ આખરે તંત્રે કામ શરુ કર્યું સ્થાનિકોના જણાવ્યા મુજબ બે દિવસ પૂર્વે સેન્ટીંગ કામ કરવામાં આવ્યું હતું અને માલ બનાવી નાખવામાં આવ્યો હતો જોકે સેન્ટીંગ કામ નબળું હોવાને કારણે તૂટી ગયુ છે અને કામ અટકાવવામાં આવ્યું છે.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
