તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
ભાયાવદરમાં પાણી વાળવા બાબતે ઠપકો આપતા નિતેશભાઇ રામાણી ઉપર ભાગીયાનો ખૂની હુમલો
આજે તો તને પતાવી જ દેવો છે...તેમ કહી ભાગીયો મેહુલ પાવડા સાથે તૂટી પડયો રાજદીપ આઇસક્રીમવાળા ભીખુભાઇ અને હરીશભાઇ દાસાણીના બહેનનું અવસાન સોમવારે સ્વ. શારદાબેન દિલીપભાઇ વસંતનું બેસણુ-સાદડી

રાજકોટઃ શારદાબેન (મકુબેન) દિલીપભાઇ વસંત (ઉ.વ. ૬૯) તે પ્રકાશભાઇ, વિજયભાઇ અને મિતેષભાઇના માતુશ્રી તેમજ રાજદીપ આઇસક્રીમવાળા ભીખુભાઇ મનસુખભાઇ દાસાણી અને હરીશભાઇના મોટા બહેન તથા દર્શન, આલોક, અર્પિતા, માનવ, રોનક, પ્રિન્સના દાદીમાનું તા. ર૧ નવેમ્બર શુક્રવારે અવસાન થયેલ છે. તેમનું બેસણું અને પિયર પક્ષની સાદડી તા. ર૪ સોમવારે સાંજે ૪ થી પઃ૩૦ વાગ્યે અવધેશ્વર મહાદેવ મંદિર, ઓસ્કાર સ્કાય પાર્ક, નેત્રદીપ આંખની હોસ્પિટલવાળી શેરી, અયોધ્યા ચોક, ૧પ૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
