News of Saturday, 22nd November 2025
મોરબીમાં ગૃહપ્રધાનનું સન્માન

મોરબીઃ વિવિધ એસોસિએશનના પ્રમુખ અને પ્રતિનિધિ ઓ દ્રારા દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિતભાઈ શાહનું પુષ્પ વર્ષા થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી સિરામિક પરિવાર, બિલ્ડર એસોસિએશન, પેકેજીંગ એસોસિએશન, પેપર મિલ એસોસિએશન, સિરામિક ટ્રેડર્સ એસોસિએશન, સિરામિક મિનરલ પરિવાર, લેમિનેટસ્ પરિવાર, વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સ, પોલિપેક એસોસિએશન વિગેરે દ્રારા સન્માન કરવામાં આવ્યુ હતું.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
