News of Friday, 21st November 2025
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગેરકાયદેસર ખનન ઝડપાયું :₹૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
તમામ વાહનોને મામલતદાર ઓફિસ ખાતે સીઝ કરી દેવામાં આવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરથી ગેરકાયદેસર પથ્થરનું ખનન કરીને જઈ રહેલા વાહનોને ધ્રાંગધ્રાના ઇન્ચાર્જ મામલતદાર એચ. આર. પઢીયાર અને તેમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. ટીમે ગેરકાયદેસર પથ્થર ભરેલા એક ટ્રક અને બે ટ્રેક્ટરને ઝડપીને સીઝ કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹૨૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જે તમામ વાહનોને મામલતદાર ઓફિસ ખાતે સીઝ કરી દેવામાં આવ્યા છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
