તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
દ્વારકા જિલ્લામાં પોલીસ કર્મચારીઓની સામૂહિક બદલી

જામ ખંભાળિયા, તા. ૧૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા ગઈકાલે જારી કરવામાં આવેલા એક સામુહિક ઓર્ડર માં જિલ્લાના ખંભાળિયા, સલાયા, વાડીનાર, દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ ઉપરાંત અન્ય વિભાગમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, સહિતના કુલ ૪૭ કર્મચારીઓને જિલ્લાના અન્ય પોલીસ મથકમાં સામૂહિક બદલી કરવામાં આવી છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
