તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
પોરબંદરમાં કમલાબાગ પોલીસની ગાડીમાં આગ લાગતા દોડધામ: નરસંગ ટેકરી પાસે પોલીસ વેનમાં આગ લાગી
ચાલુ વાનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી :ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબુ કર્યો

પોરબંદર: કમલાબાગ પોલીસની ગાડીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. નરસંગ ટેકરી પાસે પોલીસ વેનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ચાલુ વાનમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબુ કર્યો હતો. સદ્દનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
