<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th November 2025

જામનગરમાં જુગાર દરોડો

જામનગરઃ તા. ૧પ,બેડી શનિદેવ મંદિરની પાછળ જાહેર ચોકમાં જાહેરમાં  જુગાર રમે છે તેવી હકિકત મળતા રૂપીયા ૭૨,૪૦૦/- મોબાઇલ ફોન નંગ-૩ કી.રૂ.૧૫,૦૦૦તથા ત્રણ મો.સા. કિ.રૂ.૨.૧૦,૦૦૦મળી કુલ કિ.રૂ.૨,૯૭,૪૦૦ના મુદામાલ સાથે (૧) સુરૂભા શીવુભા ઝાલા જાતે ગીરા ઉ.વ.૫૬ ધંધો વેપાર રહે.શાંતીનગર શેરી નં-૪ ના છેડે, (૨) અરવિદસિંહ બટુકસિંહ રાયજાદા જાતે ગીરા  ધંધો મજુરી રહે રાંદલનગર,(૩) બિમલભાઇ મનજીભાઇ ચનીયારા જાતે પટેલ   રહે. આનંદ કોલોની(૪) જીવરાજભાઇ મોહનભાઇ ગલાણપટેલ  રહે. ખાનકોટડા ગામ તા.કાલાવડને ઝડપી લેવાયા હતા  આ કાર્યવાહી પો.ઇન્‍સ.વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.  સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ.  પી.એન. મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, કાસમ બ્‍લોચ, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(1:55 PM IST)