તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th November 2025
જામજોધપુરમાં નવી ટ્રેનના વધામણા

જામજોધુપરઃ પોરબંદર રાજકોટ શરૂ કરાયેલ ટ્રેનને જામજોધપુર રેલ્વે સ્ટેશન મુકામે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, અર્જુનભાઇ મોઢવાડીયા, સાંસદ પૂનમબેન માડમ, જીલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઇ ભંડેરી તેમજ સ્થાનિક ભાજપ અગ્રણીઓ વેપારી ગણની ઉપસ્થિતિમાં રેલવ ેસ્ટેશને વધામણા કરાયા હતા.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
