તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th November 2025
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન કિરીટભાઈ પટેલની ગુજરાત રાજ્ય સહકારી બેંકનાં ચેરમેન અજયભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત
સહકારી ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ખૂબ જ પ્રેરક ચર્ચા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન કિરીટભાઈ પટેલે આજે ગુજરાત રાજ્ય સહકારી બેન્ક લિ.ના ચેરમેન અજયભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. સહકારી ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ખૂબ જ પ્રેરક ચર્ચા થઈ તેમ જણાવી ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન માટે કિરીટભાઈ પટેલે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
