તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 13th November 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં કોસ્ટ ગાર્ડની જેટી તૂટતા અફડાતફડીનો માહોલ : બે કામદારોને ઈચ્છા
ઓખા ખાતે કોસ્ટ ગાર્ડની હેઠળ ચાલી રહેલા જેટી નિર્માણના કામ દરમિયાન આજે અચાનક જેટીનો એક ભાગ તૂટી પડતાં દોડધામ

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા)ઓખા તા.૧૩ : ઓખા ખાતે કોસ્ટ ગાર્ડની હેઠળ ચાલી રહેલા જેટી નિર્માણના કામ દરમિયાન આજે અચાનક જેટીનો એક ભાગ તૂટી પડતાં અફરાતફરી સર્જાઈ હતી. ચાલુ કામ દરમિયાન થયેલી આ ઘટનામાં કામદારોના જીવ જોખમમાં મુકાયા હતા
સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બે કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
