તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
જૂનાગઢમાં ભુપેન્દ્રભાઇનું સંતો દ્વારા અભિવાદન

જૂનાગઢ઼ઃ જૂનાગઢમાં મુકિત દિવસની ઉજવણી ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ દરમ્યાન બહાઉદીન કોલેજના પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં ભુતનાથ મહાદેવ મંદિરના મહંત પુ મહેશગીરી બાપુ મેંદરડા ખાખીમઢી રામજીમંદિર મહંત પુ સુખરામદાસબાપુ પુ અમૃતગીરી બાપુ નિર્ભય પુરોહિત સહિતનાએ ભુપેન્દ્રભાઇને ભુતનાથ મહાદેવની છબી અને સાલ ઓઢાડી અભિવાદન કરતા તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુજોષીઃ તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
