તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 11th November 2025
પ્રભાસ પાટણ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસ પર હુમલાખોરોનું ઘટના સ્થળે જાહેરમાં સરઘસ
પોલીસે આ હુમલામાં સંડોવાયેલા 13 તોફાની તત્વોની ધરપકડ કરી

ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ ખાતે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમ પર થયેલા પથ્થરમારા અને હુમલાના બનાવને પગલે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આ હુમલામાં સંડોવાયેલા 13 તોફાની તત્વોની ધરપકડ કરી હતી. કાયદાનો ડર સ્થાપિત કરવા અને આવા કૃત્યોને વખોડવા માટે, ધરપકડ કરાયેલા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હજુ પણ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
