તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th November 2025
શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસની ઉજવણી

વેરાવળઃ શ્રી સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના .ટ્રસ્ટી ભારત રત્ન લાલકળષ્ણ અડવાણી ના જન્મદિવસ નિમીત્તે આયુષ્ય મંત્ર જાપ- મહાપૂજા-તેમના પ્રતીનીધિ સ્વરૂપે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને ટ્રસ્ટ પરિવાર દ્વારા કરવામાં આવેલ. ટ્રસ્ટી લાલકળષ્ણ અડવાણીના નિરામય દિર્ઘાયુષ્ય માટે સોમનાથ મંદિરમાં આયુષ્ય મંત્ર જાપ પણ કરવામાં આવ્યા હતા. શ્રી સોમનાથ મહાદેવને સાયં વિશેષ શળંગાર સાથે દિપમાલા અર્પણ કરવામાં આવી હતી. (તસ્વીર- અહેવાલઃ દિપક કક્કડ- વેરાવળ)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
