<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

અમરેલીના લાઠીમાં ચાવંડગેટથી ભવાની સર્કલ સુધી ડિમોલેશન

વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો

અમરેલીના લાઠીમાં ચાવંડગેટ થી ભવાની સર્કલ સુધી ડિમોલેશન હાથ ધરાયું છે.  JCB સાથે પોલીસ કાફલો લાઠીમાં ડિમોલેશન કરવા નીકળ્યો હતો, લાઠીમાં ડિમોલેશન સામે હોબાળો થયો હતો . ડિમોલશનના વિરોધમાં બજારો ટપોટપ બંધ થઈ ગઈ હતી  વેપારીઓ રોડ પર ઉતર્યા હતા અને ડિમોલેશનનો ઉગ્ર વિરોધ કર્યો હતો  વેપારીઓના ઉગ્ર વિરોધ વચ્ચે પ્રાંત કલેક્ટર, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

(8:13 PM IST)