તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th November 2025
આટકોટમાં વહેલી સવારે ઝાકળ વર્ષા

આટકોટઃ દસ દિવસ સુધી કમોસમી વરસાદ ખાબકયો હતો જેને લઇ ખેતરોમાં પડેલી મગફળી કપાસ પાક ને ભારે નુકસાની થય છે ત્યારે હવે માવઠું એ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આજે સવારે થી શિયાળા નું આગમન થયું છે ધુમ્મસભર્યું વાતાવરણ છવાઇ ગયું હતું વાહનો લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું હતું ખેડુતોમાં હવે રાહતની લાગણી ફેલાઇ હતી.(તસવીરઃે કરશન બામટા- આટકોટ)
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
