તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st November 2025
જાખંભાળીયા ખાતે ખાતર માટે ફરીથી લાઈનો લાગી : શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતરની અછત સર્જાઈ
વહેલી સવારથી DAP ખાતર લેવા ખેડૂતો લાઇનો લગાવા મજબૂર બન્યા

દ્વારકામા જાખંભાળીયા ખાતે ખાતર માટે ફરીથી લાઈનો લાગી છે. જેમાં વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઇનો લગાવી હતી. દરમિયાન કમોસમી વરસાદ વચ્ચે ધરતી પુત્રોને વધુ એક મુશ્કેલીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.
આમ વરસાદથી નુકશાની ભોગવેલ ખેડૂત પર ફરી આફત આવી પડી છે. જેમાં શિયાળુ પાક માટે જરૂરી DAP ખાતરની અછત સર્જાઈ છે. જેને પગલે DAP ખાતર લેવા ખેડૂતો લાઇનો લગાવા મજબૂર બન્યા છે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
