<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જૂનાગઢના માંગરોળ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ:માંગરોળ પંથકમાં વાતાવરણમાં પલટો

ચાલુ સીઝનમાં સાત વખત લાગ્યું 3 નંબરનું સિગ્નલ

જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે . માંગરોળ પંથકમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે.. ચાલુ સીઝનમાં સાત વખત 3 નંબરનું સિગ્નલ લાગ્યું છે.દરિયો નહિ ખેડવા સતત ચેતવણી આપવામાં આવી રહી છે. માછીમારો ચાલુ સીઝનમાં માત્ર એક જ વખત ફિસીંગ કરવા દરિયામાં ગયા છે,  આર્થિક ખુબ મોટુ નુકસાન થયું છે. માછીમારો આર્થિક સહાય પેકેજની માંગ કરી રહ્યા છે 


 

(7:36 PM IST)