<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની વંદના કરતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર::અખંડ ભારતના શિલ્પી,  લોહપુરુષ અને ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીએ તેમને કોટિ કોટિ વંદન કરતા સાંસદ પૂનમબેન માડમ તસવીરમાં નજરે પડે છે.(તસવીર-અહેવાલ:મુકુંદ બદિયાણી-જામનગર)

(11:58 AM IST)