તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th October 2025
ઉપલેટાના તલંગણામાં માવઠાથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકમાં પુષ્કળ નુકશાન

મોટી પાનેલી, તા.૩૦: રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે. ખેડૂતો માથે ઈશ્વરનો કાળો કોપ વરસ્યો છે.
ખેડૂતોની મગફળી કપાસ સોયાબીન મગ અડદ તુવેર એરંડા બધા જ પાકમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
