તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
મોરબીમાં વરમોરા ગ્રેનિટો લિમિટેડ (નેક્સ્ટાઈલ) દ્વારા રકતદાન કેમ્પ યોજાયો.
સંસ્કાર બ્લડ બેંક મોરબી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કુલ 244 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નેક્સ્ટાઈલ (વરમોરા ગ્રેનિટો લિમિટેડ) દ્વારા સ્વ. જીવરાજભાઈ શિવાભાઈ વરમોરાને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજે, 26 ઓક્ટોબર,2025ના રોજ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 09:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંક મોરબી અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કુલ 244 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કંપનીના સહયોગથી યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
