તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Sunday, 12th October 2025
પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાની ભાદર નદીમાં ખેડૂત યુવાન તણાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ જાણવા મળતી વિગત મુજબ રાહુલ પગીયા નામનો યુવાન પોતાના ખેતરે કોઇ કામ અર્થે વાડીએ જતા ભાદર નદીમાંથી તણાઇ ગયો હતો. સ્થાનીક તરવૈયાઓએ આ ખેડૂતને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. યુવાનનું મોત નિપજયું હતું. આ યુવાનના મૃતદેહને કુતિયાણાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
