તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th October 2025
ગોંડલમાંથી બેભાન મળેલા સાધુ મહારાજનું રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૮: ગોંડલમાં રામજી મંદિર નજીથી અજાણ્યા આશરે ૭૦ વર્ષના સાધુ જેવા લાગતાં વૃધ્ધને ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનારના વાલીવારસ અંગે ગોંડલ સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. કોઇ બિમારીથી મૃત્યુ થયાનું તબિબની પ્રાથમિાક તપાસમાં ખુલ્યું હતું.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
