<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

જામનગરના સાંસદ પૂનમબેન માડમે બાળાઓનુ પૂજન-અર્ચન કરીને ભોજન-પ્રસાદ અર્પણ કર્યું : પૂનમબેન બાળકો સાથે નિખાલસતાથી રમૂજ કરતા જોવા મળ્યા

જામનગર::સનાતન હિન્દુ સંસ્કૃતિના મહાપર્વ વિજ્યા દશમી નિમિતે જામનગરના સાંસદ પૂનમબેન માડમે તેમના નિવાસસ્થાને બાળાઓને પૂજન-અર્ચન કરી ભોજન-પ્રસાદ અર્પણ કર્યું હતું, બાળાઓની સાથે સાંસદ પૂનમબેન પણ નિખાલસતાથી રમૂજ કરતા જોવા મળ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:37 AM IST)