તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th September 2025
મોરબી રધુવંશી મહિલા મંડળ દ્રારા “શરદપુનમ ગરબા મોહોત્સવ ૨૦૨૫” નું ભવ્ય આયોજન.
રઘુવંશી પરીવારનાં મહિલાઓ તથા બાળકો માટે તદન ફ્રી કોઈપણ પ્રકારનાં ચાજઁ વિના આ ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી રઘુવંશી મહિલા મંડળ છેલ્લા ૧૬ વષૅ થી શરદપુનમનાં દિવસે રાસગરબાનું આયોજન કરતા રહ્યા છે ત્યારે આ વષૅ પણ ગરબા મહોત્સવ ૨૦૨૫ નું મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે તા.૧૬/૧૦/૨૫ નાં રોજ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રઘુવંશી પરીવારનાં મહિલાઓ તથા બાળકો માટે તદન ફ્રી કોઈપણ પ્રકારનાં ચાજઁ વિના આ ગરબા મહોત્સવમાં ભાગ લઈ શકશે અને આ આયોજન ફક્ત રઘુવંશી પરીવાર નાં મહિલા તથા બાળકો માટે જ છે. સાથે જ મોરબી રઘુવંશી મહિલા મંડળ નાં પ્રમુખ ચંદ્રિકાબેન પલાણ દ્રારા આ કાયઁક્રમની માહિતી તથા રુપરેખા આપવામાં આવી છે.
શ્રી રઘુવંશી મહિલા મંડળ મોરબી
આયોજિત શરદ પૂનમ ગરબા મહોત્સવ ૨૦૨૫ (ફક્ત રઘુવંશીઓ માટે જ)
તારીખ. ૦૬/૧૦/૨૦૨૫ સોમવાર બપોરે 03:00 વાગ્યે સ્થળ. લોહાણા વિદ્યાર્થી ભવન
ગ્રુપ A. 5 to 10,11 to 20,21 to 35,36 to UP, 7 to 14 Boys
કાયઁક્રમ માં ભાગ લેવા માટે ચંદ્રિકાબેન પલાણ 9106877148 નીલાબેન કારીયા 9714918969 કેયુરીબેન ચગ 9429577789 ઉમાબેન બુદ્ધદેવ 9558486286 ડિમ્પલબેન ભીંડા 9712157357 નિયમ જજનો નિર્ણય આખરી રહેશે
વેલ ડ્રેસ ની હરીફાઈ નથી ફક્ત રમવામાં જ નંબર આપવામાં આવશે3 to 4 સુધી જ ટેગ આપવામાં આવશે 4 વાગ્યા પછી ટેગ માંગીને શરમ આવશો નહીંપ્રોગ્રામ 4 વાગ્યે શરૂ કરી દેવામાં આવશે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
