તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
સાની નદીમાં ડૂબી જવાથી પીંડારા પ્રૌઢનું મૃત્યુ

જામખંભાળીયા, તા. રપ : કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે રહેતા દેવાભાઇ કરણાભાઇ માડમ નામના પપ વર્ષના પ્રૌઢ ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે તેમ રહેતા તેમના સાઢુભાઇના ઘરે આવ્યા હતા. ત્યાં કોઇ અગમ્ય કારણોસર સાની નદીમાં પડી જતા પાણીમાં ડુબી જવાના કારણે તેમનુ મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભાયાભાઇ દેવાભાઇ માડમ (ઉ.વ.રપ) એ ખંભાળિયા પોલીસને કરી છે.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
