<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

દ્વારકામાં બાંધકામ સાઈટ પર લિફ્ટ તૂટી પડતા મહિલા મજૂરનું કરૂણમોત :ઘટના CCTV માં કેદ

દ્વારકા ખાતે ચાલી રહેલા હોટેલ કન્સ્ટ્રકશન કામગીરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મજૂરો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કંસ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહેલી મહિલા મજૂર પર અચાનક લિફ્ટ તૂટી પડતા મહિલા મજૂરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. દ્વારકા ખાતે ચાલી રહેલા હોટેલ કન્સ્ટ્રકશન કામગીરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે

(12:53 AM IST)