<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા વેલક્મ નવરાત્રી કાર્યક્રમ યોજાયો...

કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, સમિતિ અધ્યક્ષ અરવિંદ ભાઈ વોરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી ખોડલધામ સમિતિ દ્વારા વેલ કમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લેઉવા પટેલ સમાજનો રાસોત્સવ યોજાયો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, સમિતિ અધ્યક્ષ અરવિંદ ભાઈ વોરા, યુવા અગ્રણી વરુણ વઘાસીયા, તેમજ ખોડલ ધામ મહિલા પાંખના હોદેદારો, યુવા પાંખના કાર્યકરોએ કાર્યક્રમને  સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.

(7:26 PM IST)