<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર કાર પલ્ટી મારી ગઈ.

મોટા પાઇપ પડ્યા હોય, જેના લીધે એક કાર પલ્ટી મારી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  મોરબીના રવાપર- ઘુનડા રોડ ઉપર હાલ રોડનું કામ ચાલી રહ્યું છે. ત્યાં મોટા પાઇપ પડ્યા હોય, જેના લીધે એક કાર પલ્ટી મારી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની સર્જાયાના સમાચાર મળ્યા નથી.

(11:22 PM IST)