<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

સૌરાષ્ટ્રમાં મોડી રાત્રીના બંધ પડેલ ટેન્કર પાછળ આઈસર ઘુસી ગયું: આઈસર ચાલકનું ઘટના સ્થળે મોત

મહુવા: સૌરાષ્ટ્રના ભાવનગર – સોમનાથ નેશનલ હાઇવે નંબર ૩૫૧–ઈ પર  મહુવા નજીકના ભાદ્રોડ ગામ પાસે મોડી રાત્રીના બંધ પડેલ ટેન્કર પાછળ આઈસર ઘુસી ગયું. 

આ અકસ્માતમાં આઈસર ચાલકનું ઘટના સ્થળે દુઃખદ અવસાન થયેલ હોવાનું અને એક વ્યક્તિ ક્રિટિકલ હોવાનું જાણવા મળેલ છે. (રહીમ વસાયા મહુવા અકિલા)

(12:19 PM IST)