<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

મીઠાપુરમાં ગેસના બાટલાની ચોરી કરનારા આરોપીઓ ઝડપાયા

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા.૧૦: ઓખામંડળ તાલુકાના ઔધોગિક શહેર મીઠાપુર ખાતેના ગેસ ગોડાઉનમાંથી કોમર્શિયલ ગેસ બાટલા તેમજ ઘર વપરાશના ગેસ બાટલા તેમજ રોકડ રકમની ચોરીની ફરિયાદ ગત તારીખ ૦૧/૦૯/૨૦૨૫ ઉપર તુરંત જ કાર્યવાહી કરી તમામ આરોપીઓને પૂરે પૂરા મુદ્દામાલ સહિત પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(11:31 AM IST)