તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
જામકંડોરણાના ફોફળ ડેમમાં નવા નીરના વધામણા

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૧૦: તાલુકામાં મોટાદુધીવદર ખાતે આવેલ જામકંડોરણા શહેર તેમજ તાલુકાને અને ધોરાજીને પીવાનું પાણી પુરૂં પાડતા તેમજ કેનાલ દવારા અને સિંચાઈ મંડળીઓ દ્વારા કમાન્ડ એરીયામાં ખેતીની જમીનને સિંચાઈનું પાણી પુરૂં પાડતો ફોફળ ડેમ મેઘરાજાની અવિરત કૃપાથી ઓવરફલો થતાં ડેમ સાઈટ પર મુલાકાત લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાએ નવા નીરના વધામણાં કર્યા હતા આ વધામણાં સમયે તેમની સાથે ગોવિંદભાઈ રાણપરીયા સહિતના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
