<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

પડધરીના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૩ થી ૪ ઇંચઃ સર્વત્ર પાણી-પાણી

 

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા.૬: આજે કંટ્રોલ રૂમના જણાવ્‍યા મુજબ પડધરી ૭૩ મીમી વરસાદ નોંધાયેલ છે.

પડધરી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ૩ થી ૪ ઇંચ વરસાદ પડયો છે. મોસમ દરમ્‍યાન પ્રથમ વખત આજે એક દિવસમાં ચાર ઇંચ વરસાદ પડેલ છે. જેના કારણે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે

(12:56 PM IST)