<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th September 2025

ગિર પંથકમાં અત્યારે સવારે ૯.૪૫ વાગ્યે વરસાદ ચાલુ

સૌરાષ્ટ્રના ગીર પંથકમાં આવેલ મેંદરડા તાલાળા સાસણ સહિત ગિર પંથકમાં અત્યારે સવારે ૯.૪૫ વાગ્યે છેલ્લી એક કલાકથી ધીમી મધ્યમ ધારે વરસાદ ચાલુ છે 

આકાશ એકરસ થઈ ગયું છે. ગઈ મોડી રાતથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. આ લખાય છે ત્યારે  વરસાદનું જોર વધતું જાય છે.

(10:21 AM IST)