તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th September 2025
મોરબીની બહાદુરગઢ શાળામાં શિક્ષક દિન ઉજવાયો
ડિસિપ્લિન તેમજ મેનેજમેન્ટના ગુણ બાળપણથી જ વધુ સુદ્રઢ બને તેવો શુભ સન્દેશ અપાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :મોરબી,અત્રેની હાદુરગઢ પ્રાથમીક શાળામાં ધામધૂમભેર શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાઓ શિક્ષક બનીને ખૂબ ખુશ થઇ ગયા હતા. સવારથી સાંજ સુધીનું તમામ શિડ્યુલ બાળકોએ જ સંભાળ્યુ જેથી તેનામાં ડિસિપ્લિન તેમજ મેનેજમેન્ટના ગુણ બાળપણથી જ વધુ સુદ્રઢ બને તેવો શુભ સન્દેશ શાળાના આચાર્ય પ્રદીપ એસ. કુવાડીયા તરફથી જણાવવામાં આવ્યો હતો.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
