તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
દ્વારકા નજીક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મૃત્યુ

ખંભાળીયા તા. ૧ :.. દ્વારકાથી આશરે ૬ કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મળતદેહ મળી આવ્યો હતો. આશરે ૩૦ થી ૩૫ વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ કારણોસર માલવાહક ટ્રેનની ઠોકરે આવી જતા મળત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ રેલવેના એ.એસ.આઈ. હરેશભાઈ બગેલ દ્વારા દ્વારકા પોલીસને કરવામાં આવી છે. જેથી પોલીસે હાલ અકસ્માત મળત્યુ અંગેની નોંધ કરી, આગળની તપાસ હાથ ધરી છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
