<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

જામનગરમાં કરુણાંતિકા : ગણેશ વિસર્જન વખતે 3ના મોત

નાઘેડી પાસે આવેલા તળાવમાં ગણપતિના મૂર્તિ વિસર્જન વખતે બે બાળકો અને 1 યુવાન ડૂબ્યા

જામનગરમાં કરુણાંતિકા સર્જાઈ છે, ગણેશ વિસર્જન વખતે 3 લોકોના મોત થયા છે, નાઘેડી નજીક ગણેશ વિસર્જન કરવા યુવાનો પહોંચ્યા હતા

નાઘેડી પાસે આવેલા તળાવમાં ગણપતિના મૂર્તિ વિસર્જન વખતે બે બાળકો અને 1 યુવાન ડૂબ્યા હતા જેના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા 
ફાયર બ્રિગેડ દ્વારા બંને બાળકોના અને યુવાનના  મૃતદેહને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા ( તસવીર : કિંજલ કારસરીયા, જામનગર) 


 

(6:10 PM IST)