તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
મોરબી રોડ સનાળા પાસે ૧૦કિ.મી લાંબો ટ્રાફિક જામ

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા.૨૬: રાજકોટ મોરબી રોડઃ શનાળા નજીક આજે પણ સવારે દશ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. રાજકોટ તરફ અંજતા સુધી તો કંડલા બાજુ ઓવરબ્રિજ ટપી દલવાડી સર્કલ સુધી વાહનોની કતારો લાગી છે. આ મામલે તંત્ર ધ્યાન દયે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે. આજે રાંદલ ઉત્સવ હોય હજારો લોકો કલાકો સુધી ફસાઈ ગયા છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
