News of Saturday, 23rd August 2025
ગોંડલમા પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ-અમાસના પિતૃ તર્પણ : જુઓ વિડિઓ

ગોંડલ::ગોંડલમા પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ અમાસના દિને પિતૃ તર્પણ કર્યું હતું તસ્વીરમાં ભાવિકો ભવનાથ મંદિરે પીપળા પાસે પિતૃને પાણી અર્પણ કરતા નજરે પડે છે.(તસ્વીર:ભાવેશ ભોજાણી -ગોંડલ)
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
